GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના માટેલ ગામની સીમમાંથી વિદેશી દારૂ અને બીયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો
WAKANER:વાંકાનેરના માટેલ ગામની સીમમાંથી વિદેશી દારૂ અને બીયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માટેલ ગામની સીમમાં લાકડધાર જવાના રસ્તે ક્યુરો વીટ્રીફાઈડ સિરામિક પાછળ આવેલ વાડી વાળાએ પોતાની વાડીના શેઢે આવેલ પોતાના કબ્જા ભોગવટાવાળી દુકાનમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૪૬૪ કીમત રૂ.૧,૩૯,૨૦૦ અને બીયર ટીન નંગ ૧૨૦ કીમત રૂ.૧૨૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૫૨,૨૦૦ સાથે આરોપી હિતેશભાઈ ખીમજીભાઈ ચાવડાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા ગોપાલભાઈ ગીંગોરા રહે-ઢુવા વાંકાનેર વાળનું નામ ખુલતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે







