GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી ની ટીમ તેમજ સેવાભાવી યુવાનો સાથે મળી અસરગ્રસ્ત વિસ્તાર મા ફૂડ પેકેટ નું વિતરણ કર્યું

MORBI :મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી ની ટીમ તેમજ સેવાભાવી યુવાનો સાથે મળી અસરગ્રસ્ત વિસ્તાર મા ફૂડ પેકેટ નું વિતરણ કર્યું

 

 

આજ રોજ અતિભારે વરસાદ ને કારણે માળીયા શહેર તેમજ આજુબાજુ ના નીચાણ વાળા વિસ્તારો મા પાણી ઘરો મા ઘૂસી જવા થી અનેક લોકો ને સ્થરાંતર કરવા ની જરૂર પડી હતી તેમજ જે લોકો આવા વિસ્તાર મા ફસાયેલા હોય તે લોકો ની મુલાકાત લીધી અને જરૂરિયાત મુજબ ની સલાહ સુચનો કર્યા તેમજ ફૂડ પેકેટ ના વિતરણ કરવા મા આવ્યા આ કામગીરી મા મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ ,દિવ્યેશ મગુનીયા ,પંકજ આદ્રોજા, રમેશ સદાતીયા તેમજ સેવા ભાવી યુવાનો નયનભાઈ મારવણીયા ,ભાવેશભાઈ મારવણીયા
ધવલ સતાપરા ,મેહુલ સતાપરા,વિશાલ ઘોડાસરા,ઓમ પટેલ જોડાય હતા

Back to top button
error: Content is protected !!