આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં જોરાવર નગર કોમ્યુનિટી હોલ ખાતે ચુવાળીયા કોળી,ઠાકોર ફોટોગ્રાફર એડ વિડીયોગ્રાફર ગ્રુપ દ્વારા સ્નેહમિલન નો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં એકબીજાને ધંધા રોજગારી મદદ મળે તે હતું થી સ્નેહમિલન યોજાયું. જેમાં એસોસિયેશન માં લગતી મુશ્કેલીઓ, વિમા કવચ, કે કોઈ અકસ્માતને લગતી સમસ્યા હોય જેવા અનેક પ્રશ્નો જેવા મુદ્દાઓને લઈ મોટી સંખ્યામાં સ્નેહમિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર સુરેન્દ્રનગર ઝાલાવાડ પંથકના તમામ તાલુકાઓમાં થી પધારેલા ફોટોગ્રાફર,વિડીયોગ્રાફર, હાજરી આપી હતી.જયારે આ કાર્યક્રમમાં અશોકભાઈ ઠાકોર, હરેશભાઈ ઠાકોર, મહિપતભાઈ ઠાકોર, જયેશભાઇ ઠાકોરે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બન્યા હતા..
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા