SHUBHECHCHHASURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

Surat :ભાજપ અને ભ્રષ્ટાચાર સગા સંબંધી- મહેશ અણઘણ પાલિકા ની ૧ કિમી સાઇકલ ચલાવવા પાછળ ૧૨ રુપીયા ચુકવાયા

વાત્સલ્યમ્ સમાચાર

ધામેલીયા કલ્પેશ-સુરત

 

ભાજપ અને ભ્રષ્ટાચાર સગા સંબંધી- મહેશ અણઘણ

પાલિકા ની ૧ કિમી સાઇકલ ચલાવવા પાછળ ૧૨ રુપીયા ચુકવાયા ?- મહેશ અણઘણ

સુરત મહાનગર પાલિકા મા સાઇકલ શેરીગ પ્રોજેકટ શરુ કરવામા આવ્યો હતો અને આ માટે પાલિકા એ ૮.૯૧ કરોડ રુપીયા ચુકવીને ઇજારદાર પાસે ૧૨૬૭ સાઈકલો સુરત ના વિવિધ ૧૨૦ સ્ટેશનો માં મુકવામા આવી હતી.કોર્પોરેટર મહેશ અણધણે આ બાબતે પત્ર લખી ખુલાસો માગતા પાલિકા તરફ થી માહિતી મળી એ ચોકાવનારી  હતી. મહેશ અણધણ ને મળેલી માહીતી મુજબ છેલ્લા ૫૮ મહિના માં તમામ સાઈકલો મળી ને ૬.૭૪ લાખ કલાક સાઈકલો ચલાવવામા આવી છે તે પ્રમાણે ૧ કલાક સાઇકલ ચલાવવાનો ખર્ચ પાલિકા ને ૧૩૨ રુપીયા લાગ્યો.આ બાબતે વધુ અભ્યાસ કરતા મહેશભાઈ એ જણાવ્યુ કે સામાન્ય રીતે ૧ કલાક મા ૧૦ થી ૧૨ કિમી સાઇકલ ચાલતી હોય એટલે ૧ કિમી સાઇકલ ચલાવવા પાછળ ૧૨ રુપીયા જેટલો ખર્ચ પાલિકા પર પડ્યો છે .સામાન્ય સંજોગો માં બાઈક પાછળ ૩ રુપીયા ,સીએનજી કાર પાછળ ૪ રુપીયા તો હેવી સીડાન પાછળ ૮ થી ૧૦ રુપીયા ખર્ચ ૧ કિમી પ્રમાણે થાય છે.મહેશ અણધણે આ બાબતે તપાસ કરતા જણાવ્યું કે પાલિકા સામાન્ય રીતે જે કોન્ટ્રાકટ બેઝ પર ગાડીઓ ભાડે રાખે છે તેમા પણ જો ૬ રુપીયા ૧ કિ મી પ્રમાણે ચુકવાતા હોય તો પછી સાઇકલ પાછળ આટલો ખર્ચે એ સ્પષ્ટ બતાવે છે કે આમા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!