GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપા દ્વારા રોડ રસ્તાના રિસરફેસિંગ કામોનો શુભારંભ

તા.05/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓના રિસરફેસિંગ કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ હેઠળ કુલ 31 રસ્તાઓનું રિસરફેસિંગ કરવામાં આવશે જેનો કુલ ખર્ચ રૂ. 8.93 કરોડ છે આ કામોમાં રૂ. 5.62 કરોડના ખર્ચે 13.39 કિલોમીટર લંબાઈના 16 રસ્તાઓ, રૂ. 1.70 કરોડના ખર્ચે 5.23 કિલોમીટર લંબાઈના 8 રસ્તાઓ અને રૂ. 1.61 કરોડના ખર્ચે 4.19 કિલોમીટર લંબાઈના 7 રસ્તાઓનો સમાવેશ થાય છે આ પહેલથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓની ગુણવત્તામાં સુધારો થશે અને નાગરિકોને સુવિધાજનક અને સલામત માર્ગ પરિવહન સુવિધા મળશે.

Back to top button
error: Content is protected !!