DAHODGUJARAT

દાહોદ મામલતદાર કચેરી, ગરબાડા ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવાય

તા.૩૦.૧૦.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ મામલતદાર કચેરી, ગરબાડા ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવાય

 સરદાર વલ્લભભાઇ પટેલના સન્માનમાં દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ અન્વયે સમગ્ર દાહોદ જિલ્લાની વિવિધ કચેરીઓ સહિત દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની મામલતદાર કચેરી ખાતે પણ મામલતદારની ઉપસ્થિતિ હેઠળ અન્ય કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લીધા હતા

Back to top button
error: Content is protected !!