GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ:–મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી:તા.૨૧,નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન આજે તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા સુચારૂ આયોજન સહિત જરૂરી વ્યવસ્થાઓ કરાઇ છે. આજરોજ પોલીંગ સ્ટાફ દ્વારા જરૂરી કીટ લઇ પોતાના ફરજના મથકે પહોચવા ટીમ રવાના ચુકી છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા સૌ ગ્રામજનોને મતધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

1
/
43

અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામે બનેલી ડબલ મર્ડરની ઘટનામાં GopalItaliya દ્વારા પોલીસ અધિકારી સાથે ચર્ચા

રાજ્યનાં DGPની અધ્યક્ષતામાં ગિરિમથક સાપુતારા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Aap હળવદ ટીમએ સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કર્યું જેમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
1
/
43