DAHODGUJARAT

દાહોદની ધી સહયોગ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 36 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

તા.૨૫.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદની ધી સહયોગ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની ૩૬ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

ઘી સહયોગ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ૩૭ મી સાધારણ સભા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સભાખંડમાં સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ધાનકા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં એજન્ડાના કામો સોસાયટીના મેનેજર દિવ્યાંગ ભટ્ટે સંચાલન કરી મુક્યા હતા જેમાં ગતવાર્ષિક સાધારણ સભાની પ્રોસિડિંગ વંચાણે લીધી હતી ત્યારબાદ આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ગોપાલભાઈ ધાનકાએ સોસાયટીની પ્રગતિ આપ સોના સહકારથી થઈ રહી છે અને સોસાયટીએ સભાસદો માટે સહયોગ સોસાયટી દ્વારા સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે પટેલ સાબીરભાઈ શેખ રમેશભાઈ જેઠવાણી ચંદ્રકાંતાબેન ધાનકા પ્રતાપભાઈ પટેલ વિકાસભાઈ ભુતા નીલાબેન પલાસ પરાગભાઇ પટેલ હરીઓમભાઈ શર્મા નિધિષભાઈ ગાંધી કમલેશભાઈ ખંડેલવાલ નંદલાલ યાદવ વગેરે ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આભાર વિધિ ઈશ્વરભાઈ પરમાર એ કરી હતી સાધારણ સભામાં સભાસદો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!