GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રામધન આશ્રમે અષાઢી બીજ નિમિતે મહોત્સવની ઉજવણી કરાઈ!

MORBI:મોરબીના રામધન આશ્રમે અષાઢી બીજ નિમિતે મહોત્સવની ઉજવણી કરાઈ!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ શ્રી રામધન આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વે મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમે નેજા ઉત્સવ, યજ્ઞ, મહાપ્રાદ, સંતવાણી અને પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મહોત્સવનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા દિલીપભાઈ, કેશુભાઈ, દેવકરણભાઈ, દેવેન્દ્રભાઈ, ત્રિભોવનભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.









