GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલમાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ પ્રક્રિયા ચાલુ

તા.૧/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલી આઈ.ટી.આઈ. (ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ) ખાતે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પ્રવેશ ફોર્મ વિનામૂલ્યે ભરવા અથવા https://itiadmission.gujarat.gov.in/ વેબસાઈટ પર ઓનલાઈન ભરવાની કામગીરી તા. ૩૦ જૂન, ૨૦૨૫ સુધી કરી શકાશે. વધુ જાણકારી માટે ગોંડલમાં નેશનલ હાઇવે – ૨૭ પર ૬૬ કે.વી. સબસ્ટેશનની બાજુમાં એમ.બી.આઇ.ટી.આઇ. ખાતે રૂબરૂ અથવા ફોન નં. ૦૨૮૨૫ – ૨૪૦૩૨૨ પર સંપર્ક કરી શકાશે, તેમ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોંડલની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!