મુખ્યમંત્રી આવતા હોય ચકલાસીથી ઉત્તરસંડાનો રોડ રાતો રાત તૈયાર.
મુખ્યમંત્રી આવતા હોય ચકલાસીથી ઉત્તરસંડાનો રોડ રાતો રાત તૈયાર.
તાહિર મેમણ – આણંદ – 12/04/2025 – 15 વર્ષથી બિસ્માર ચકલાસીથી ઉત્તરસંડાનો રોડ રાતો રાત તૈયાર મુખ્યમંત્રીઆવતા હોવાને લઈ આરએનબી વિભાગ દોડતું થયું
નડિયાદ શહેરના ચકલાસી થી ઉત્તરસંડા જવાનો માર્ગ છેલ્લા 15 વર્ષથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો હતો. જોકે આરોડ બિસ્માર હોવા ને લઈ સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ તંત્ર દ્વારા રોડનીમરામતની કામગીરી કરવામાં ન આવી હતી. આ અંગે સાંસદ કે ધારાસભ્ય રજૂઆત કરવા છતાં પણ ડોકાયા ન હતા. ત્યારેસીએમનો કાફલો આ માર્ગ પરથી નીકળતો હોવાને લઈ આરએનબી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગને નવોબનાવવામાં આવ્યો હતો.
નડિયાદ તાલુકાના ઉતરસંડા ચોકડીથી ચકલાસી સુધીનોનોડવાદ તાલુકાના ઉતરસંડા ચાકડાવા ચકલાતા સુવાના માર્ગછેલ્લા 15 વર્ષથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો હતો. જેમાં આ અંગે સ્થાનિકો દ્વારા ધારાસભ્ય અને સાંસદનેઅનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ એક પણ અધિકારી કે ભાજપના અગ્રણીઓ ડોકાયા ન હતા.