BANASKANTHAGUJARATKANKREJ

શ્રી જે. વી. શાહ રેફરલ હોસ્પિટલ થરા મા વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ.

શ્રી જે. વી. શાહ રેફરલ હોસ્પિટલ થરા મા વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ.

શ્રી જે. વી. શાહ રેફરલ હોસ્પિટલ થરા મા વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જે.વી. શાહ રેફરલ હોસ્પિટલમા બનાસકાંઠા જીલ્લા ક્ષય કેન્દ્ર, પાલનપુરના ડૉ.મહેશભાઈ કાપડિયા,કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીબી યુનિટ કાંકરેજ અને તાલુકા હેલ્થ કચેરી શિહોરી દ્વારા ૨૪ માર્ચ વિશ્વ ટીબી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જન જાગૃતિ ફેલાય તે હેતુથી સૂત્રોચાર અને IEC થાય તે માટે બાઈક રેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર થી નગર પાલિકા રોડ,માર્કેટ નાળુ થઈ બસ સ્ટેશન રોડ,દિયોદર ગરનાળા,અંબાજી મંદિર, નગર પાલિકા રોડ થઈ પરત હોસ્પિટલ સુધી લાંબા રૂટની રેલીનું આયોજન કરવામાં આવેલ.સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરી,ડૉ.અશોકભાઈ ગૌસ્વામી દ્વારા રેલીને લીલી ઝંડી આપી ને પ્રસ્થાન કરાવેલ. જેમાં કાંકરેજ તાલુકાના તમામ મલ્ટી પર્પઝ સુપરવાઈઝર તમામ મલ્ટી પર્પઝ કર્મચારી અને CHO કેડર રેલીમા જોડાયા હતા.I/C TMPHS ચિરાગભાઈ પટેલ, ટીબી સુપરવાiઝર લાલજીભાઈ જોશી,TBHV યોગેશ સોલંકી હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!