BANASKANTHAGUJARATPALANPUR

હાથીદરા જંગલ વિસ્તારમાં કીડિયારું પુરવાનો પ્રોગ્રામ રાખે

8 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

આજ રોજ પાલનપુર પાસે હાથીદરા જંગલ વિસ્તારમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા નાયબ મામલતદાર સલોનીબેન અંકુશકુમાર ગેલોત દ્વારા થી કીડી માટે કીડિયારું પુરવામાં આવ્યું સૂકા નારિયેળ લઈતેમાં હોલ કરીને ભેજ વગરનો ગોળ ખાંડ દેશી થી મિક્સ વાળો લોટ ભરીનેકીડી માટે કીડિયારું બનાવવામાંઆવે છે કીડીને કીડીયારું પુરવા થીકરજ ઓછું થાય છે અને સાત પેઢીશ્રીમંત બને છે. નારીયેલના કીડિયારુંના કારણે કીડી ને રોટી અને મકાનબંને મળી રહે છે નારીયળ ઉપર કાણુંપાડીને કીડિયારું પુરવામાં આવે છેબાદમાં વૃક્ષ નીચે બખોલમાં મુકતા કીડીયારું ને કણ નાખવામાં આવેતો તે પણ આપણે ને આશીર્વાદ આપે કીડી ઓ તેની અંદરથી ખોરાક લે છેપણ ચોમાસામાં વરસાદથી બચવાઆશરો પણ લે છે વ્યક્તિને ભોજનઆપી એ તો તે અંદરથી આપણને આશીર્વાદ આપે છે તો તેવી રીતે આશીર્વાદ આપણને બચાવે છે પરંતુ કીડીઓરને કણ નાખવા લઈને એવુંપણ કહેવામાં આવે જે લોકો કીડિયારુંપુરતા હોય છે તેમને મૃત્યુ પછી પણસ્વર્ગ મળે છે સેવા કાર્યમાં જીવ દયા પ્રેમીઠાકોર દાસ ખત્રી.
પ્રમુખશ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ પાલનપુર નિરવભાઈ પઢીયાર સેવા કાર્યમાં સહયોગી બન્યા

Back to top button
error: Content is protected !!