GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે(8 નવેમ્બર) ધોરણ 10 (SSC) અને 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ (ટાઈમ ટેબલ) જાહેર કરી દેવાયો છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં જાહેર થઈ જતું ટાઈમ ટેબલ આ વર્ષે કેટલાક ટેકનિકલ કારણોસર થોડું મોડું જાહેર કરવામાં આવ્યું છે.

બોર્ડ દ્વારા આ વખતે એક સકારાત્મક પગલું લેવામાં આવ્યું છે, જેમાં પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ જ ટાઈમ ટેબલ તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યું છે.

ધોરણ 10
26 ફેબ્રુગુજરાતી/હિન્દી/અંગ્રેજી (પ્રથમ ભાષા)
28 ફેબ્રુવિજ્ઞાન
4 માર્ચસામાજિક વિજ્ઞાન
6 માર્ચબેઝિક ગણિત
9 માર્ચસ્ટાન્ડર્ડ ગણિત
11 માર્ચઅંગ્રેજી (દ્વિતીય ભાષા)
13 માર્ચગુજરાતી (દ્વિતીય ભાષ
14 માર્ચહેલ્થકેર, ટ્રાવેલ ટુરિઝમ, અન્ય
16 માર્ચહિન્દી અને સંસ્કૃત

 

ધોરણ 12 સામાન્ય પ્રવાહ
26 ફેબ્રુઅર્થશાસ્ત્ર
27 ફેબ્રુતત્ત્વજ્ઞાન
28 ફેબ્રુવાણિજ્ય વ્યવસ્થા
4 માર્ચનામાના મૂળતત્વો
5 માર્ચમનોવિજ્ઞાન
6 માર્ચસમાજશાસ્ત્ર
7 માર્ચગુજરાતી / અંગ્રેજી (દ્વિતીય ભાષા )
9 માર્ચઆંકડાશાસ્ત્ર
10 માર્ચગુજરાતી / હિન્દી / અંગ્રેજી (પ્રથમ ભાષા )
11 માર્ચહિન્દી (દ્વિતીય ભાષા)
12 માર્ચસેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર
13 માર્ચભૂગોળ
14 માર્ચકોમ્પ્યુટર
16 માર્ચસંસ્કૃત પારસી અરબી

 

ધોરણ 12 સાયન્સ પ્રવાહ
26 ફેબ્રુભૌતિક વિજ્ઞાન
28 ફેબ્રુરસાયણ વિજ્ઞાન
4 માર્ચજીવવિજ્ઞાન
6 માર્ચઅંગ્રેજી (દ્વિતીય ભાષા)
7 માર્ચઅંગ્રેજી (પ્રથમ ભાષા)
9 માર્ચગણિત
11 માર્ચકમ્પ્યુટર
12 માર્ચગુજરાતી / હિન્દી (પ્રથમ ભાષા)
13 માર્ચગુજરાતી / હિન્દી (દ્વિતીય ભાષા)

 

મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ ૨૦૨૬

Skip to PDF content

Back to top button
error: Content is protected !!