GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

નાંદરખા ગૃપ ગ્રામપંચાયતની રીંછીયા પ્રા.શાળાના નવનિર્મિત ઓરડાઓ નું લોકાર્પણ સાંસદ અને ધારાસભ્ય ની હાજરીમાં કરાયુ

 

તારીખ ૧૪/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની નાંદરખા ગૃપ ગ્રામપંચાયતની રીંછીયા પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાઓ નું લોકાર્પણ ૧૮ પંચમહાલ લોકસભા ના સાંસદ રાજપાલસિંહ જાદવ ના વરદ હસ્તે ૧૨૭ કાલોલ વિધાનસભા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની ઉપસ્થિતિમાં રિછીયા પ્રાથમિક શાળા ના નવીન વર્ગ ખંડનુ લોકર્પણ કરવમા આવ્યુ કાર્યક્રમમા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ તેમજ કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, એપીએમસી ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ તથા શાળાના આચાર્ય સ્ટાફ વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!