GUJARATMEGHRAJ

મેઘરજ તાલુકાના ઉકરડી ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ તથા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના ઉકરડી ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ તથા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો

જય ભીમ યુવા મંડળ ઉકરડી દ્વારા આયોજિત ભારતીય બંધરણના ધડવૈયા અને પ્રખર દેશભક્ત ડો બાબાસાહેબ આંબેડકર જીની ૧૩૪ મી જન્મ જયંતી નમિત્તે મેઘરજ તાલુકાના ઉકરડી ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ તથા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો 

આ પ્રસંગે ભિલોડા-મેઘરજ ધારાસભ્ય પી.સી.બરંડા, જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર ,પ્રદેશ એસ સી મોરચાના મહામંત્રી નટુભાઈ પરમાર, મેઘરજ સંગઠન પ્રમુખ અનિલભાઈ પંચાલ, મેઘરજ મહામંત્રી સંજયભાઈ ચૌધરી,પૂર્વ પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ, કસાણા સરપંચ,એડવોકેટ કિર્તીરાજ પંડ્યા ઉત્તર ગુજરાત શહ પ્રભારી સામાજિક એકતા જાગૃતિ મિશન,ડી.જે અરસોડા બામસેફ,સમગ્ર કાર્યક્રમનું આયોજન વિપુલ પરમાર, મેહુલ પરમાર, અંકિત પરમાર, રાહુલ પરમાર, કિશન પરમાર, કલ્પેશ પરમાર, જયેશ પરમાર, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!