અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*ટીંટોઈ સેન્ટર માં આજદિન સુધીમાં સૌથી સર્વ શ્રેષ્ઠ પરિણામ લાવી ગામ સ્કૂલ પરિવાર તેમજ સમાજનું નામ રોશન કર્યું..*
*ટીંટોઇ સેન્ટરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ટીંટોઇ ગામનું ગૌરવ વધાર્યું..*
ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષામાં ધી એમ. આર .ટી. સી .એસ. ઘાંચી હાઇસ્કુલ ની વિદ્યાર્થીની ઈરમનાઝ સિરાજુદ્દીન ખેરાડા એ ૯૬.૧૭ ટકા સાથે ટીંટોઇ સેન્ટરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીની ઈરમનાઝ સિરાજુદ્દીન ખેરાડા એ ૯૬.૧૭ ટકા અને ૯૯.૬૯ PR સાથે સેન્ટરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું પ્રથમ સ્થાન હાંસલ કરીને સમગ્ર શાળા તથા પરિવારમાં અને ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ માતા પિતા અને સમાજનું પણ નામ રોશન કર્યું…