દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ બોરવાણી ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ કરાઈ
AJAY SANSIJune 17, 2025Last Updated: June 17, 2025
0 Less than a minute
તા.૧૭.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ બોરવાણી ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ કરાઈ
100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ દાહોદમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ ટીબી એ-ક્ષરે વાન બોરવાણી PHC ખાતે આવી હતી જેમાં શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા ૧૮૮ લાભાર્થીઓના એ-ક્ષરે પાડવામાં આવ્યા હતા. તથા તમામના ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી આ મોબાઇલ એ-ક્ષરે વાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઈઝર, પી.એચ.સી.સુપરવાઈઝર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આશા ફેસેલિટર તેમજ આશા બહેનોના સહયોગથી ૧૦૦ દિવસ સધન ટીબી કાર્યક્રમ સફળ રહ્યો હતો
Sorry, there was a YouTube error.
AJAY SANSIJune 17, 2025Last Updated: June 17, 2025