MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સબ જેલના અધિક્ષકના ઇન્ચાર્જ તરીકે એ.જી.દેસાઈએ ચાર્જ સંભાળ્યો

MORBI:મોરબી સબ જેલના અધિક્ષકના ઇન્ચાર્જ તરીકે એ.જી.દેસાઈએ ચાર્જ સંભાળ્યો
મોરબી : મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલની બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ જેલના અધિક્ષકના ઇન્ચાર્જ તરીકે એ.જી.દેસાઈએ ચાર્જ સંભાળ્યો છે.
પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન.રાવ દ્વારા મોરબી જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલની મોરબી સબ જેલ ખાતે પ્રતીનીયુક્તી રદ કરી મૂળ જગ્યા પાલારા ખાસ જેલ ભુજ ખાતે જેલ અધિક્ષક તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે હિંમતનગર જેલથી બદલી થઈ જેલર એ.જી.દેસાઈએ મોરબી સબ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષકનો ચાર્જ સંભાળેલ છે. આ વિદાય અને સ્વાગત સેરિમનીમાં જેલર પી.એમ.ચાવડા, જેલર અતુલભાઈ હલપરા તેમજ સુબેદાર રાજુભાઇ જેજરિયા સહિતના જોડાયા હતા.









