GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર બોકડથંભા ગામ નજીક તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

 

WAKANER:વાંકાનેર બોકડથંભા ગામ નજીક તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

 

 

વાંકાનેર સીટી વિસ્તારમાં આવેલ બોકડથંભા ગામ નજીક પૈસાની લેતી દેતીનો ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા (૧)મીથુનભાઇ તેજાભાઇ સરાવડીયા ઉવ.૨૫ રહે.બોકળથંભા, (૨)રવિભાઇ પરબતભાઇ મુધવા ઉવ.૨૪ રહે.બોકળથંભા, (૩)ઉમેશભાઇ સોમાભાઇ તાવીયા ઉવ.૪૦ રહે.લુણસરીયા, (૪)લાલજીભાઇ પ્રભુભાઇ મંદ્રેસણીયા ઉવ.૩૦ રહે.માથક, (૫) બાબુલાલ વિઠલદાસ ગોંડલીયા ઉવ.૬૨ રહે.બોકળથંભાને રંગેહાથ ઝડપી લેવામાં આવી પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂ.૧૦,૫૫૦/-જપ્ત કરી પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

Back to top button
error: Content is protected !!