મોરબી જિલ્લાના યુવા નેતાએ જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી

મોરબીના રાષ્ટ્રીય સચિવ અખીલ ભારત હિન્દુ મહાસભા ના યુવા નેતા અજય ભાઈ વસંતભાઈ ઝાલરીયાનો આજે જન્મ દિવસ છે જે બદલ વાત્સલયમ સમાચાર પરિવાર શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. ત્યારે અજય ભાઈ વસંતભાઈ ઝાલરીયાએ પોતાના જન્મ દિવસ નિમિતે સંકલ્પ લેતા જણાવ્યું કે જય હિન્દ મારા પ્યારા દોસ્તો આજરોજ મારો 06 09 1993 જન્મ શતાબ્દી હોવાથી આપને સૌની મારા સત સત વંદન મારે આપને અરજ કરવાની મારા પ્રિય મિત્રો તથા મારા સ્નેહી ને કે આજીવન 5 શપથ સંકલ્પ આજીવન પ્રતિબંધ થઈને કે
(૧) મારા મારા પરિવાર ના જન્મદિવસની ઉજવણી એ સર્વ ધર્મ સદભાવ તથા વિવિધ વિવિધ ધાર્મિક સંસ્થાન જઈને ધાર્મિક સંસ્થાન કરતા સનાતન શાસ્ત્રીય પરંપરા ને પ્રાથમિકતા તથા રાષ્ટ્ર કલ્યાણ માનવ કલ્યાણ ભારતીય કલ્યાણ પ્રતિબંધ સમર્પિત નું મૂળ મંત્ર થી ઈશ્વર ને સૌ લોકોને પ્રાર્થના કરવાનું આગ્રહ થી ઉજવણી કરી તથા કેક કાપીને કે પછી અન્ય પાર્ટી કરીને કે જન્મદિવસની હેપી બર્થ ડે નો આજીવન અસ્વીકાર કરિશ જ
(૨) ભારતીય પરંપરા અનુસાર ગાય માતા ને પર્યાપ્ત થઈ શકે એટલી પ્રાથમિક ગૌવ સેવા રક્ષણ અને રાષ્ટ્રીય પાણીનો દરજ્જો મળે તે માટે કોશિશ કરીશ
(૩) વિશ્વંભ ભારતી થકી વિશ્વની પર્યાવરણ પ્રાકૃતિક પૃથ્વી રક્ષણ જઠર માટે હું એ વિવિધ વર્ષમાં વિવિધ જગ્યાઓ વૃક્ષારોપણ. વિતરણકરીશ અને કરાવીશ
(૪) વિવિધ ભારતીય ધાર્મિક સંસ્થાઓએ જઈને જરૂરિયાત પ્રમાણે ભારતીય સ્વાસ્થ્ય કારક મીઠાઈ નમકીન ફાલ ફ્રૂટ નું વિતરણ કરીશ
(૫) આજ શપથ સંકલ્પ થઈને આજીવન હું વિદેશી વસ્તુ ચીજ સાધન સામગ્રીનો બહિષ્કાર કરું છું તથા હું આજીવન સંકલ્પિત સ્વૈચ્છિક ભારતીય સ્વદેશી નો સ્વીકાર છું કે ભારતીય ચીજ વસ્તુ ને પ્રાથમિકતા આપીશ અને અપાવીશ












