GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના જુના હડમતિયા પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

 

TANKARA:ટંકારાના જુના હડમતિયા પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

 

 

ટંકારાના જુના હડમતીયા પાસે દેશી દારૂના જથ્થા સાથે સાગરભાઈ બાબુભાઈ વડેચા ને પોલીસે ઝડપી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ 3.-140 નો મળેલ જથ્થો પોલીસે જપ્ત કરી તે આરોપી સામે ટંકારા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Back to top button
error: Content is protected !!