
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : વલ્લાવાંટાથી વાયા બડોદરા ઝાલોદર શરૂપુરના ઉબડ ખાબડ રોડથી લોકો હેરાનપરેશાન,ચુંટણીબહિષ્કારની આપી ચીમકી.
ખરાબ રસ્તાથી ગ્રામિણ લોકો હેરાન પરેશાન.
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના છેવાડાના ગામ વલ્લાવાંટાથી બડોદરા વાયા ફરેડી સ્ટેટ હાઇવે મળતો રોડ બડોદરા વલ્લાવાંટા થઈ ઝાલોદર શરૂપુરના રહીશો ઉબડખાબડ રોડથી હેરાન પરેશાન ગ્રામજનો જણાવી રહ્યા છે અમો વારંવાર સરકારી બાબુઓને અનેક રજૂઆતો કરવા છતાં એ કોઈ કાને લેવા તૈયાર નથી આવનાર ચુંટણીમાં આ ત્રણ ગામના લોકો જણાવી રહ્યા છે કે અમો ચૂંટણીનો બહિષ્કાર કરીશું




