BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર રેલવેની ની હદમાં એક અજાણ્યો પુરુષ ટ્રેનની અડફેટમાં આવી જતા કમ કમાટી ભર્યું મોત

19 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર રેલ્વે ની હદમાં એક અજાણ્યો પુરુષ આશરે 40 વર્ષ સાધુ જેવો જે રેલ્વે લાઈન પાટા ઉપર ચાલતો જઈ રહ્યો હતો જે દરમિયાન ટ્રેન નંબર 12915 આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના એન્જિન નો ધક્કો લાગતા પટકાઈ ગયો હતો જેને શરીર ઉપર ગંભીર જાઓ થતા ઘટના સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત થયું હતુંપાલનપુર રેલવે પોલીસના એસ.આઇ. વિનોદભાઈ જણાવ્યું કે રેલ્વે ની હદમાં તારીખ 17 -5- 2025 ડાઉનલાઇન ઉત્તરે પાટા ઉપર એક અજાણ્યો ચાલતો જતો તે દરમિયાન ટ્રેનની એન્જિન ધક્કો લાગતા જેનું મરણ પામ્યો હતો આ ઈસમ ને પાલનપુર સિવિલમાં પીએમ માટે મોકલી આપ્યો હતો તેની ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ ઘઉં વર્ણ શરીરે બદન કેસરી કલર નું અડધી બાય નું ટીશર્ટ ગ્રે કલર નો અડધી બાય નો ટીશર્ટ તેમજ ભગવા કલરનો રૂમાલ તમામ કપડા લોહીવાળા થયા હતા. જો કોઈ તેનો કોઈ વાલી વારસો હોય પાલનપુર રેલવે પોલીસનો સંપર્ક કરવાનું પોલીસે જણાવ્યું

Back to top button
error: Content is protected !!