GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ પ્રકૃતિ દિવસ અને સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ પ્રકૃતિ દિવસ અને સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ પ્રકૃતિ દિવસ અને સંરક્ષણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ તકે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ફિલ્મ, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્વસ્થ પર્યાવરણ સ્વચ્છ હવા, સુરક્ષિત પાણી, ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધ જૈવ વૈવિધ્યનું આધાર સ્તંભ છે. આજે જંગલો, નદીઓ, વન્યજીવન અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરીને આપણે આવનારી પેઢીઓ માટે પૃથ્વી પરના જીવનને સુરક્ષિત બનાવી શકીએ છીએ. પ્રકૃતિનું સંરક્ષણ એ જ આપણા ભવિષ્યનું સંરક્ષણ છે.સંસ્થાના ચેરમેન ગિજુભાઈ ભરાડ, પ્રતાપસિંહ ઓરા, શ્રધ્ધાબેન કચોટ તથા રીનાબેન મકવાણા દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





