DAHODGUJARAT

દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાહડુંગરીમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી

તા. ૦૮. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાહડુંગરીમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આરોગ્ય મંદિર રાહડુંગરી ના વડલી ફળિયા માં CHO રિંકુબેન પટેલ ફિમેલ હેલ્થ વર્કર મેઘા બેન દવારા વિકસિત ભારત ની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન થીમ અંતર્ગત ફળિયા મીટીંગ માં કુટુંબ કલ્યાણની કાયમી અને બિનકાયમી પદ્ધતિની સમજ આપવામાં આવી તેમજ પુરુષો માટે કાયમી પદ્ધતિની સમજ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ પ્રા આ કેન્દ્ર ના મેડિકલ ઓફીસર હેતલ હઠીલા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button