શ્રી.વિમલ ઓમકાર મંડળ પાલનપુર નો યાત્રા પ્રવાસ યોજાયો
26 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી વિમલ ઓમકાર મંડળ બહેનોનું સામાયિક મંડળ.છેલ્લા ,૮ વર્ષથી ચાલી રહ્યું છે દર બુધવારે વિમલનાથ દાદા ના જાપ સામાયિક અને કરવામાં આવે છે અત્યારે લગભગ ૫૦ જેટલી બહેનો જોડાયેલી છે તેમનો યાત્રા પ્રવાસ તારીખ ૨૧.૧૧.૨૪. ને ગુરૂવાર એસી કોચ દ્વારા પાલનપુર થી ફરુકાબાદ. ત્યાંથી લક્ઝરી બસ દ્વારા કમ્પીલપુર વિમલનાથ તીર્થ
સવારે સેવા પૂજા નવકારસી. સ્નાત્ર મહોત્સવ બપોરે જમીને બહેનોએ સામાયિક કર્યા સામાયિક માં 200 રૂપિયાની પ્રભાવના થઈ. સાંજે.ચોવીયાર.કરીને આરતી કરીને ત્યાંથી રવાના થઈને હસ્તિનાપુર તરફ પ્રયાણહસ્તિનાપુર રાત્રે ત્રણ વાગ્યે આગમન બહેનોએ પ્રતિક્રમણ કરીને સવારે ૪.૩૦ વાગે હસ્તિનાપુર શાંતિનાથ દાદા ના દરબારમાં સક્રવત્સવ અભિષેક ચાલી રહ્યા હતા તો બહેનોએ અભિષેક કરવા ગયા અભિષેક કરી આવીને આદિનાથ દાદા ના પારણા કરાવે છે તેજગ્યાપક્ષાલ.પૂજા કરીને અસ્ષતાપદ તીર્થ ને સેવા પૂજા કરીને ત્યારબાદ નવકારશી ત્યારબાદ માત્ર સ્નાત્ર.મહોત્સવ કરીને આદિનાથ દાદાના પગલાં છે ત્યાં દર્શન કરી સેવા પૂજા કરીને હસ્તિનાપુરમાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઇ ધર્મશાળામાં પરત બપોરે જમીને ૪ વાગે મેરઠ તરફ પ્રયાણ બસમાં ચોવીયાર કરીને.એસી કોચ દ્વારા પાલનપુર તરફ રવિવારે બપોરે 1:00 વાગે પાલનપુર પરતસાથે ૧૫ તો સિનિયર સિટીઝન બહેનો હતી દરેકના સાથ સહકારથીમંડળની કાર્યકર્તા બહેનો બીજલબેન હિરલબેન કિરમાબેન મિતલબેન નીતાબેન સંગીતાબેન સાથ સહકારથી આયોજક ભાઈઓ સુરેશભાઈ શાહ પ્રદીપભાઈ શાહ યજ્ઞેશભાઇ શાહ ચાર મહિનાની સખત મહેનતથી યાત્રા પ્રવાસને પૂર્ણ કરવામાં આવેલ.