GUJARATMAHISAGARSANTRAMPUR
સંતરામપુર સિવિલ કોર્ટ ખાતે યોગા દિવસની ઉજવણી કરવામાં આવી.
♦સંતરામપુર સીવીલ કોર્ટ ખાતે યોગા દિવસ ની ઉજવણી કરવામાં આવી….
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લાના સંતરામપુર સિવિલ કોર્ટ ખાતે વિશ્વ યોગા દિવસ નિમિત્તે,
પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જે.એમ.મેમણ તથા એડીશનલ સીનીયર સીવીલ જજ એસ.જે મેમણ તથા રજીસ્ટાર તથા કોર્ટ સ્ટાફ અને વકીલ મિત્રો દ્વારા કરવામાં આવેલ હતી.જેમા વિવિધ પ્રકારના યોગ કરાયેલ.