હેલ્થ ઇન્શ્યોરન્સમાં પ્રીમિયમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

- લેખક: ભાસ્કરનેરુરકર, પ્રમુખ – હેલ્થઍડ્મિનિસ્ટ્રેશનટીમ, બજાજઆલિયાન્ઝજનરલઇન્શ્યોરન્સ
આજની દુનિયામાં હેલ્થ ઇન્શ્યોરન્સ એક આવશ્યક ફાઇનાન્શિયલ ટૂલ બની ગયું છે. કોવિડ-19 મહામારી પછી સંક્રમણ અને સંબંધિત બીમારીઓમાં થયેલ વધારાથી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ વધી છે. આપણે તેનું મહત્વ સમજીએ છીએઅનેતેનેક્યાંથીખરીદવુંતેજાણીએછીએ, પરંતુતેનીકિંમતકેવીરીતેનક્કીથાયછે? મૂળભૂત રીતે, તે વ્યક્તિના સ્વાસ્થ્ય અને સુખાકારી પર આધારિત છે. આ લેખમાં, અમે જણાવીશું કે પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે અને સારા સ્વાસ્થ્યને જાળવીને તમે આ ખર્ચને કેવી રીતે ઘટાડી શકો છો તે વિશેની ટિપ્સ પ્રદાન કરીશું.
ચાલોપ્રીમિયમનિર્ધારિતકરતાકેટલાકમહત્વપૂર્ણપરિબળોપરચર્ચાકરીએ: –
વીમાધારકનીઉંમર: તમારીહેલ્થઇન્શ્યોરન્સપૉલિસીમાટેપ્રીમિયમનિર્ધારિતકરવામાંઆસૌથીમહત્વપૂર્ણપરિબળોમાંથીએકછે. યુવાવ્યક્તિઓનુંપ્રીમિયમસામાન્યરીતેઓછુંહોયછેકારણકેતેમનીબીમારથવાનીસંભાવનાઓછીહોયછેકારણકેયુવાવસ્થામાંતેમનુંસ્વાસ્થ્યવૃદ્ધવ્યક્તિઓનીતુલનામાંવધુસારુંહોયછે. જેમજેમલોકોનીઉંમરવધેછે, તેમતેમબીમારીથવાનીશક્યતાવધેછે, અનેતેઓનેડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશરઅનેહાઇકોલેસ્ટ્રોલજેવાજીવનશૈલીસંબંધિતરોગોથઈશકેછે. પરિણામે, વૃદ્ધવ્યક્તિઓનુંપ્રીમિયમવધુહોયછે. તેથી, હેલ્થઇન્શ્યોરન્સનાનીઉંમરેશરૂકરવાનીભલામણકરવામાંઆવેછે.
વીમાકૃતરકમઅનેકવરેજ: ધ્યાનમાંલેવાજેવુંઅન્યઆવશ્યકપરિબળએછેકેતમેતમારીપૉલિસીકેટલીવીમાકૃતરકમનીલોછો. વીમાકૃતરકમએતમેજેટલીરકમનુંકવરેજમેળવવામાંગોછોતેરકમછે. જોતમનેહૉસ્પિટલમાંદાખલકરવામાંઆવેતોતમારાખર્ચનેપહોંચીવળવામાટેપર્યાપ્તવીમાકૃતરકમપસંદકરવાનીભલામણકરવામાંઆવેછે.
વધુમાં, પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજને ધ્યાનમાં લો, જેમાં મેડિકલ સારવાર, સર્વિસ અને પ્રદાન કરેલી સુવિધાઓ શામેલ છે. આમાં ઍડવાન્સ્ડ મેડિકલ સર્જરી, રૂમના ભાડા, કન્ઝ્યુમેબલ્સ, વેલનેસ બેનિફિટ અને મેટરનિટી કવરેજ શામેલ હોઈ શકે છે. તે જરૂરી છે કે તમારે જે કવરેજની જરૂર છે તે પર્યાપ્ત વીમાકૃત રકમ સાથે સંરેખિત હોય, કારણ કે ઍડવાન્સ્ડ મેડિકલ સારવાર મોંઘી હોઈ શકે છે. જેમ કવરેજની વ્યાપકતા વધે છે, તેમ પ્રીમિયમ પણ વધી શકે છે.
ઇન્શ્યોરન્સનોસમયગાળો: સામાન્યરીતે, હેલ્થઇન્શ્યોરન્સપૉલિસીઓએઇન્શ્યોરન્સલેનારઅનેઇન્શ્યોરન્સકંપનીવચ્ચેએકવર્ષનોકરારહોયછે. જોકે, 3 અથવા 5 વર્ષજેવાવિસ્તૃતસમયગાળાનેપસંદકરવુંશક્યછે. આવિસ્તૃતસમયગાળામાટેઇન્શ્યોરન્સકવરેજખરીદવાનીભલામણકરવામાંઆવેછે, કારણકેઇન્શ્યોરન્સકંપનીઓઘણીવારલાંબાગાળાનીપ્રતિબદ્ધતાઓમાટેડિસ્કાઉન્ટપ્રદાનકરેછે.
પહેલેથીહોયતેવાઅથવાજીવનશૈલીસંબંધિતરોગો:ડાયાબિટીસ, હાઇકોલેસ્ટ્રોલઅથવાહાઇબ્લડપ્રેશરજેવીપહેલેથીહોયતેવીસ્થિતિઓધરાવતાવ્યક્તિઓનેસામાન્યસ્વાસ્થ્યસમસ્યાઓધરાવતાલોકોનીતુલનામાંથોડુંવધુપ્રીમિયમચૂકવવુંપડીશકેછે. જોતમારોપરિવારનોઇતિહાસપહેલેથીહોયતેવારોગોનુંઆનુવંશિકપૂર્વાનુમાનસૂચવેછે, તોવહેલીઉંમરેહેલ્થઇન્શ્યોરન્સલેવોમહત્વપૂર્ણછે. આઅભિગમથીતમનેએલાભથશેકેતમેસ્વસ્થહોવત્યારેપૉલિસીનેસુરક્ષિતરાખીશકોછોઅનેજોતમનેભવિષ્યમાંકોઈપણબીમારીથાય, તોપૉલિસીહેઠળની “વેઇટિંગપિરિયડ” નીશરતપૂર્ણથઈગઈહશે. વધુમાં, ચોક્કસહેલ્થઇન્શ્યોરન્સપૉલિસીઓપહેલેથીહોયતેવીબીમારીઓધરાવતાવ્યક્તિઓમાટેબનાવવામાંઆવીછે.
વ્યક્તિગતઅથવાફેમિલીફ્લોટર:વ્યક્તિગત પૉલિસી એક વ્યક્તિને કવર કરે છે, જ્યારે ફેમિલી ફ્લોટર પૉલિસી એક પૉલિસી હેઠળ બહુ વિધ સભ્યોને કવર કરે છે. ફેમિલી ફ્લોટર પૉલિસીમાં, વીમાકૃત રકમ પરિવારના તમામ સભ્યો વચ્ચે વહેંચવામાં આવે છે, એટલે કે પરિવારના કોઈ પણ અથવા તમામ સભ્યો વીમા કૃત રકમ ની મર્યાદા સુધી મેડિકલ સારવારનો લાભ લઈ શકે છે. પરિણામે, ફેમિલી ફ્લોટર પૉલિસીનું પ્રીમિયમ વધુ હોય છે. જો કે, આ પૉલિસીઓ એકંદરે વાજબી હોઈ શકે છે, કારણ કે તેઓ એકજ વીમા કૃત રકમ હેઠળ સંપૂર્ણ પરિવારને વ્યાપક કવરેજ પ્રદાન કરે છે, જે બહુ વિધ સભ્યો માટે હેલ્થ કેરના ફાઇનાન્શિયલ જોખમોને મેનેજ કરવામાં ફાયદા કારક બની શકે છે.
ભૌગોલિકવિસ્તાર: ઇન્શ્યોરન્સલેનારનુંરહેઠાણનુંસ્થાનપણએકમહત્વપૂર્ણપરિબળછે, કારણકેતબીબીસુવિધાઓઅનેખર્ચસમગ્રપ્રદેશોમાંઅલગ–અલગહોયછે. મુંબઈ, દિલ્હીઅનેબેંગલોરજેવામેટ્રોઅનેકોસ્મોપોલિટનસ્થળોનાનાશહેરો, સ્થળોઅનેનગરોકરતાંવધુમેડિકલખર્ચધરાવેછે. તેનેઅનુરૂપ, પ્રીમિયમનોખર્ચપણઅલગહોઈશકેછે.
હવે, ચાલોપ્રીમિયમઘટાડવામાટેઆપણેશુંકરીશકીએતેવિશેચર્ચાકરીએ.
સ્વસ્થજીવનશૈલીજાળવવી: સ્વસ્થજીવનશૈલીજાળવવીખૂબજમહત્વપૂર્ણછે. ચાલવું, રમતોરમવુંઅથવાજિમમાંજવાજેવીશારીરિકપ્રવૃત્તિઓમાંજોડાવું, સારીરીતેસંતુલિતઆહારલેવોજરૂરીછે. આપ્રવૃત્તિઓતમનેસારોઅનુભવઆપેછેઅનેતમનેસક્રિયઅનેજીવંતજીવનજીવવામાંમદદકરેછે. વધુમાં, જોતમેસ્વસ્થજીવનશૈલીજાળવીરાખોછો, તોતમેતમારાહેલ્થઇન્શ્યોરન્સપ્રીમિયમપરડિસ્કાઉન્ટમાટેપાત્રબનીશકોછો. આવ્યક્તિઓનેતેમનાસ્વાસ્થ્યનેપ્રાથમિકતાઆપવાઅનેઓછાઇન્શ્યોરન્સખર્ચથીલાભમેળવવામાટેપ્રોત્સાહિતકરેછે.
સહ–ચુકવણી: સહ–ચુકવણીનોઅર્થએછેકેઇન્શ્યોરન્સલેનારદરેકમેડિકલક્લેઇમનીરકમનીનિશ્ચિતટકાવારીમાંફાળોઆપવામાટેસંમતથાયછે. આટકાવારી 10% થી 50% સુધીનીહોઈશકેછે. ઉદાહરણતરીકે, જોકોઈનેહૉસ્પિટલમાંદાખલકરવામાંઆવેછેઅનેઇન્શ્યોરન્સલેનારદ્વારાપસંદકરેલ 10% સહ–ચુકવણીવિકલ્પસાથેમેડિકલબિલ ₹50,000 છે, તોઇન્શ્યોરન્સલેનારતેમનાખર્ચનાભાગરૂપે ₹5,000 નીચુકવણીકરશે. આવ્યવસ્થાતમારાપ્રીમિયમનાખર્ચનેનોંધપાત્રરીતેઘટાડીશકેછે, કારણકેફાઇનાન્શિયલજવાબદારીવહેંચવાથીઇન્શ્યોરન્સકંપનીનાજોખમમાંપણઘટાડોથાયછે.
ક્લેઇમનોઈતિહાસ: જોતમેસ્વસ્થજીવનશૈલીજાળવીરાખોછોઅનેપૉલિસીનાસમગ્રસમયગાળાદરમિયાનહૉસ્પિટલમાંદાખલથતાનથી, તોતમેસંચિતબોનસમાટેપાત્રબનોછો. આબોનસઅન્યલાભોસહિતપ્રીમિયમમાંથોડોકકેકોઈવધારાવગરવીમાકૃતરકમનાવધારાનુંકારણબનીશકેછે.
તમારા કવરેજ વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેવી રીતે નિર્ધારિત કરવામાં આવે છે તે સમજવું મહત્વપૂર્ણ છે. આ જ્ઞાન તમને તમે ચૂકવી રહ્યા છો તે પ્રીમિયમ અને તેમને પ્રભાવિત કરતા પરિબળો વધુ સારી રીતે સમજવા માટે સશક્ત બનાવે છે. તમારી હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂરિયાતો માટે પ્રતિષ્ઠિત ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરવી પણ જરૂરી છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે ઉચ્ચ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો, શ્રેષ્ઠ સર્વિસ અને મજબૂત ફાઇનાન્શિયલ સ્થિતિ ધરાવતી કંપનીઓને પસંદગી કરવી જોઈએ. માહિતગાર અને સક્રિય રહીને, તમે એક એવી પૉલિસી સુરક્ષિત કરી શકો છો જે તમારા ફાઇનાન્શિયલ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખે અને માનસિક શાંતિ સુનિશ્ચિત કરવાની સાથે તમારી જરૂરિયાતોને પણ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરતી હોય.





