AMRELIAMRELI CITY / TALUKORAJULA

Rajula : રાજુલા ના મોરંગી ગામના બે બાળકો મળ્યા તળાવ માંથી

યોગેશ કાનાબાર રાજુલા

મોરંગી ગામના ગઈકાલે ગુમ થયેલા બંને ભાઈઓની એક સાથે ગામના નજીકના તળાવમાંથી લાશ મળી

રાજુલા ના મોરંગી ગામના બે બાળકો જેનું નામ કુનાલ વિજયભાઈ મકવાણા ઉંમર 6 વર્ષ અને મીત વિજયભાઈ મકવાણા ઉમર 10 વર્ષ જે તારીખ 31.10.2023 નાં બપોર બાદ ગુમ થયેલ જે આજે વહેલી સવારે આજ ગામના તળાવ માંથી મળી આવતા ચકચાર મચી જવા પામેલ આ બાબતે ડુંગર પોલીસ ને જાણ કરતા ડુંગર પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં માં આવેલ આ ધટના કેવી રીતે બની તે પોલીસ તપાસ બાદ જ જાણવાં મળશે આ બાબત ની ઉપરોક્ત ધટના ની જાણ રાજુલા ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ને થતા તેમની ટીમ રાજુલા સરકારી હોસ્પિટલે મોકલી આપેલ આ બંને મૃત બાળક ને 108 ની મદદ થી રાજુલા સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા બંને બાળકો ને વધુ ઇજા લાગતા અને શંકા લાગતા રાજુલા ડોક્ટર ની ટીમે આ બંને બાળક ને ભાવનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવા પડશે તેવું પોલીસ ને જણાવતા પોલીસે આ બાળકો ને ભાવનગર લઈ જવાની વ્યવસ્થા કરી આપેલ આ ધટના ની જાણ વાયુ વેગે પ્રસરતા લોકો ના ટોળે ટોળા હોસ્પિટલે દોડી આવ્યા
આ ધટના માં મોરંગી ગામના લોકો સામાજિક કાર્યકરો ધારાસભ્ય ટીમ તેમજ લતા મંગેશકર ના અંગત સેકટરી મહેશભાઈ રાઠોડ સહિત ના સેવાભાવી લોકો હાજર રહેલ ઉપરોક્ત ઘટના બનતા રાજુલા સરકારી હોસ્પિટલે ડીવાયએસપી હરેશ વોરા રાજુલાના પી. આઈ ફુગસિયા તેમજ ડુંગરના પી.એસ.આઇ તે મુજબ સમગ્ર પોલીસ કાફલો હાજર રહેલોઉપરોક્ત ઘટનાની જાણ ધારાસભ્યને થતા તેમણે તેમના પુત્ર ભાવેશભાઈ સોલંકી તેમજ જિલ્લા પંચાયતના સભ્ય વિક્રમભાઈ મોરંગી ગામના આગેવાનો બાબુભાઈ મકવાણા તેમજ રાકેશભાઈ તેમજ મહેશભાઈ રાઠોડ સાગરભાઇ સરવૈયા કાનાભાઈ ગોહિલ સહિતના આગેવાનો વ્યક્તિઓ દોડી આવ્યા


આ ધટના માં ડી.એસ.પી.હિમકર્સિહ ની સૂચના થી ડી.વાય.એસ.પી હરેશ વોરા ના માર્ગદર્શન મુજબ સાત ટીમ બનાવવામાં આવી જેમાં
એલ.સી.બી.એસ.સો.જી સહિત ની સાત ટીમ ને આ કામગીરી સોંપવામાં આવી
જો કે આ ધટના બાબતે વિશેષ વિગત જાણવા મળેલ નથી …

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!