ભાદરવી પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજનહનુમાન સેવા કેમ્પ સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને અનિકેતભાઈ ઠાકર સાહેબ ધારાસભ્યશ્રી પાલનપુર કેમ્પની મુલાકાત લીધી

3 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ભાદરવી પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજનહનુમાન સેવા કેમ્પ સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને અનિકેતભાઈ ઠાકર સાહેબ ધારાસભ્યશ્રી પાલનપુર કેમ્પની મુલાકાત લીધી.યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં માઈ ભક્તોથી પગપાળા જતા ભાવિક ભક્તોને જય અંબે ત્યારે પાલનપુરમાં ટેલીફોનએક્ષચેન્જ મહિલા મંડળ પાસે કષ્ટભંજન સેવા કેમ્પ ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબા માઈ ભક્તો પગપાળા જતા ભક્તોને કષ્ટભંજન સિવાય કેમ્પમાં આજરોજ સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર .અનિકેતભાઈ ઠાકરસાહેબ(ધારાસભ્યશ્રી પાલનપુર) ચિમનલાલસોલંકી સાહેબ (પ્રમુખશ્રીનગરપાલિકા પાલનપુર નાગજીભાઈદેસાઈ સાહેબ ઉપ-પ્રમુખશ્રીનગરપાલિકા પાલનપુર) કેમ્પની મુલાકાત લીધી હતી ગઈકાલે રાતે પંચમ બીટ્સ વિશાલ ચોરાડ. ભક્તિ ના ગીતો અને સંગીત ના તાલે ધૂમ મચાવી હતીશ્રી મોમાઈ એમ્બ્યુલન્સ મુકેશ પંચાલ સેવા આપે છે આયોજક: પાર્થ ચોકસી, મેહુલભાઈ માળી ગૌરવભાઈ ઠાકોર. અને જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી.પરેશ પ્રજાપતિ. સોનુભાઈ રેડી માળા. વિકાસભાઈ જોશી અનિલભાઈ જોશી..દ્વારા આયોજીત સૌજન્યઅન્નપૂર્ણ
દ્વારા સેવા કેમ્પ શરૂકરવામાં આવ્યો કેમ્પની સુવિધાઓ:-ચા-નાસ્તો, રોજ અલગ અલગ મેનુ જમવામાં પુરી છોલે ભટુરે કડી ખીચડી અને ભાખરી દહીં રાયતો. ભજીયા ગાંઠીયા અને શીરો અને નાસ્તામાં જમવાની સગવડ,આરામ સુવિધા, મેડીક્લ, માલીસ -મસાજ મશીન, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ વગેરે સેવા આપવામાં આવ છે








