AMRELIJAFRABAD

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક આવેલ સ્વાન એનર્જી કંપની સામે વિરોધ

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક આવેલ સ્વાન એનર્જી કંપની સામે વિરોધ…

ભાકોદર ગામના વિધાર્થીઓની શિક્ષણ માટેની ફી ભરવાનું બંધ કરતા ગ્રામજનો એ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું…

સ્વાન એનર્જી કંપનીમાં જતા તમામ વાહનો અટકાવી વિરોધ નોંધાવતા પોલીસ સ્થળે દોડી આવી..

જાફરાબાદ પોલીસ દ્વારા ગ્રામજનો સાથે મધ્યસ્થી કરી હાલ પૂરતો મામલો થાળે પાડ્યો હતો..

આવતા દિવસોમાં સ્વાન એનર્જી કંપની હકારાત્મક અભિગમ નહિ દર્શાવે તો વધુ ઉગ્ર આંદોલનની શકયતા..

સ્વાન એનર્જી કંપની દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ એ ભાકોદર ગામના દરિયા કાંઠે જેટી બનાવવાની કામગીરી ચાલી રહી છે

રીપોર્ટ..ભૂપત સાંખટ- જાફરાબાદ

અમરેલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!