શ્રી વઢિયાર પરગણા પ્રજાપતિના સમાજના યુવાનોને પોલીસ ખાતામાં બઢતી મળતા શુભેચ્છાઓ અપાઈ રહી છે.
શ્રી વઢિયાર પરગણા પ્રજાપતિના સમાજના યુવાનોને પોલીસ ખાતામાં બઢતી મળતા શુભેચ્છાઓ અપાઈ રહી છે.

શ્રી વઢિયાર પરગણા પ્રજાપતિના સમાજના યુવાનોને પોલીસ ખાતામાં બઢતી મળતા શુભેચ્છાઓ અપાઈ રહી છે.
રાધનપુર તાલુકાના સરકારપુરા ગામના પ્રજાપતિ ત્રિભોવનભાઈ હરિભાઈ ના ચિરંજીવી દિનેશભાઈ ત્રિભોવનભાઈ પ્રજાપતિ, એસ. ઓ.જી.શાખા પાટણ નાઓને અ.હેડ.કોન્સ.માંથી આસિસ્ટન સબ ઇન્સ્પેક્ટર (એ.એસ.આઈ.) બનવા બદલ શ્રી પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુરના પ્રમુખ પ્રજાપતિ પિનાકીનભાઈ દલપતભાઈ (બંધવડ) ને અ.હેડ. કોન્સ્ટેબલ માંથી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકર (એ.એસ.આઈ.)માં પ્રમોશન મળવા બદલ બંને યુવાનો/અધિકારીઓને શ્રીબાર પરગણા પ્રજાપતિ વિકાસ મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ એન.પ્રજાપતિ ઉપ-પ્રમુખ લીલાભાઈ પ્રજાપતિ, મંત્રી દશરથભાઈ પ્રજાપતિ, સહમંત્રી રાજુભાઈ પ્રજાપતિ, કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ, ખજાનચી મહેશભાઈ પ્રજાપતિ, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા, નટવરલાલ ડી. પ્રજાપતિ પાટણ, દલસુખભાઈ જે. પ્રજાપતિ પાટણ,વિજયનગર પ્રાથમિક શાળાના શિક્ષક નાનજીભાઈ પ્રજાપતિ,હરિભાઈ પ્રજાપતિ માંડલા સહીત શ્રીબાર પરગણા પ્રજાપતિ સમાજના હોદ્દેદારો, કાર્યકરો સગા સ્નેહીજનો શુભેચ્છાઓની વર્ષા વરસાવી રહ્યા છે.
નટવર.કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦