દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ દ્વારા યોજાનાર સેવાકીય કાર્યક્રમો
દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ દ્વારા યોજાનાર સેવાકીય કાર્યક્રમો

જુનાગઢ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કિરીટ પટેલ દ્વારા દેશના ગૃહ, સહકાર મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે સમગ્ર જુનાગઢ જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યક્રમો જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા યોજવામાં આવશે અમિતભાઈ ના દીર્ઘાયુ માટે મહા આરતી અને પુજન પણ કરવામાં આવશે સમગ્ર જિલ્લામાં આ મુજબ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે તારીખ: 22/10/2024 મંગળવાર માંડાવડ માર્કેટીંગ યાર્ડ મા કામ કરતા કામદાર શ્રમિક ભાઇઓ ને મિઠાઈ વિતરણ. સમય : સવારે 9-30 કલાકે. સ્થળ : માર્કેટીંગ યાર્ડ, માંડાવડ, તા. વિસાવદર, વિસાવદર તાલુકા અને આસપાસના ગામોના ખેડુત ભાઇઓ માટે ફ્રી-હેલ્થ ચેકઅપ કેમ્પ.સમય : સવારે 10-00 કલાકે. સ્થળ : જય અંબે હોસ્પિટલ, ચાપરડા.”એક પેડ મા કે નામ” પુજ્ય મુક્તાનંદજી બાપુની ઉપસ્થિતિ મા વૃક્ષારોપણ કાર્યક્રમ.સમય : સવારે 10-30 કલાકે. સ્થળ : શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા,રિક્ષા ચાલકો નું સન્માન સમય : સવારે 11-30 કલાકે. સ્થળ : ગામ આનંદપુર, તા. જૂનાગઢ, સાંપ્રત એજ્યુ. ચેરી. ટ્રસ્ટ ખાતે સંસ્થા મા દિવ્યાંગ ભાઇઓ બહોનો ને ભોજન સમય : બપોરે 12-00 કલાકે. સ્થળ: ગામ વિજાપુર, તા. જૂનાગઢ, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ મા કામ કરતા કામદાર શ્રમિક ભાઇઓ ને મિઠાઈ વિતરણ. સમય : બપોરે 1-00 કલાકે. સ્થળ : માર્કેટીંગ યાર્ડ, જૂનાગઢ, સાવજ ડેરી ખાતે મહિલા પશુપાલક બહેનો નુ સન્માન અને વૃક્ષારોપણ કાર્યક્રમ સમય : બપોરે 3-00 કલાકે સ્થળ : સાવજ ડેરી, ખોખરડા. તા.વંથલી મા. ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના દિર્ઘાયુ માટે યજ્ઞ સમય : બપોરે 3-30 કલાકે સ્થળ : વાઘેશ્વરી માતાજીનું મંદિર,શરદ ચોક કેશોદ, સેવા વસ્તી વિસ્તારમા કપડા અને મિઠાઈ વિતરણ સમય : બપોરે 4-00 કલાકે. સ્થળ: કેશોદ શહેર, જી. જૂનાગઢ, આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ તથા 108 અને તેની ટીમનું સન્માન સમય : : બપોરે 4-30 કલાકે. સ્થળઃ સિવિલ હોસ્પિટલ – કેશોદ, પુસ્તક વિતરણ કાર્યક્રમ સમય : સાંજે 5-00 કલાકે. સ્થળ: કસ્તુરબા ગાંધી બાલિકા વિધ્યાલય, માંગરોળ. ગૌશાળા મા પશુઓને ઘાસ વિતરણ અને પશુનિદાન કેમ્પ સમય : સાંજે 5-15 કલાકે. સ્થળ : ગોપાલ ક્રિષ્ના ગૌશાળા, માંગરોળ અતિગંભીર દિવ્યાંગ બાળકો નો જમણવાર સમય : સાંજે 5-45 કલાકે. સ્થળ : ગંગેળી આશ્રમ સમઢિયાળા, તા. મેંદરડા, મહા આરતિ અને પુજન સમય : સાંજે 6-15 કલાકે સ્થળ : શ્રી સ્વામિનારાયણ મંદિર, મેંદરડા આ મુજબ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં હર્ષભેર ગુજરાતના પનોતા પુત્ર અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રીનો જન્મદિવસની જિલ્લા અધ્યક્ષ કિરીટભાઈ પટેલ દ્વારા ઉજવણી કરવામાં આવશે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





