DEDIAPADANARMADA

ડેડીયાપાડા વિશ્વ જમીન દિવસની ઉજવણી

ડેડીયાપાડા વિશ્વ જમીન દિવસની ઉજવણી

 

         તાહિર મેમણ : ડેડીયાપાડા – 05/12/2203- કે.વી.કે., ડેડિયાપાડા અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર ના સંયુકત ઉપક્રમે વિશ્વ જમીન દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરુઆત ડૉ.વી. કે. પોશીયા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ વિવિધ જૈવિક ખાતરોનું મહત્વ સમજાવી જમીન માટે સંકલીત પોષણ વ્યવસ્થા દ્વારા જમીનની ફળદ્રપતા જાળવી રાખવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડૉ. પ્રિતીબેન જયસવાલ, ,મદદનીશ પ્રાધ્યાપક,જળ અને જમીન સંરક્ષણ વિભાગ, કૃષિ ઇજનેરી, દેડીયાપાડા જમીન ની ફળદ્રુપતા વધારા માટે પાક ફેરબદલી કરવી અંગેની માહિતી આપી અને ડો. મિનાક્ષી તિવારી, વૈજ્ઞાનિક દ્વ્રારા જળ, જમીન અને પર્યાવરણનુ સંરક્ષણ પર પ્રવચન આપ્યું હતું. સાથે શ્રી મહેન્દ્ર સિહ, SBI બાન્ચ બેક મેનેજર દ્રારા બેંકમાં વિવિધ યોજના ખેડૂતોને લાભ લેવાનું સુચન કર્યુ.પ્રો એન.વી.ચોધરી વૈજ્ઞાનિક દ્વ્રારા,આબોહવા પરિવર્તન અને બદલાતા વાતાવરણમાં જમીનનુ જતન અને રક્ષણ કઇ રીતે કરવુ એના વિશેની માહિતી આપી કુલ ૯૩ ખેડૂતોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં બધા જ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!