SAGBARA

રોડ નહીં તો વૉટ નહીં, ” આંગણવાણી નહીં તો બોટ નહીં, વિકાસ ના નામે કોઈએ વૉટ માંગવા આવું નહીં, આવું નહીં, તેવા સૂત્રો ગુંદવાનમાં ગુંજ્યા,

વિકાસના નામે ફુંફાળા મરતી સરકાર સામે અનેક સવાલો ઉઠ્યા, આઝાદીના 78 વર્ષે પણ પાયાની સુવિધાથી વંચિત,

રોડ નહીં તો વૉટ નહીં, ” આંગણવાણી નહીં તો બોટ નહીં, વિકાસ ના નામે કોઈએ વૉટ માંગવા આવું નહીં, આવું નહીં, તેવા સૂત્રો ગુંદવાનમાં ગુંજ્યા,

 

વિકાસના નામે ફુંફાળા મરતી સરકાર સામે અનેક સવાલો ઉઠ્યા, આઝાદીના 78 વર્ષે પણ પાયાની સુવિધાથી વંચિત,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5617;
AI_Scene: (-1, -1);
aec_lux: 118.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 46;

વાત્સલ્યમ્ સમાચાર

જેસિંગ વસાવો : સાગબારા

 

સાગબારા ના ગુંદવાણ સહિત મોટી મોગરી, નાની મોગરી ગામમાં આઝાદીના 78 વર્ષ ઉપર થયા તેમ છતા ગામમા પાયાની સુવિધા આજદિન સુધી મળેલ નથી જેના કારણે ગુંદવાણ ગામમાં વિકાસના નામે કોઈ એ પણ વૉટ માંગવા માટે આવું નહીં અને રોડ નહીં વૉટ નહીં પાણી નહીં તો વૉટ નહીં આંગણવાણી નહીં તો વૉટ નહીં તેવા બેનરો અને સૂત્રોઉચાર કરી ચૂંટણીનો બહિષ્કાર કરવાની સરકારને ચીમકી આપી છે, સરકારની વિવિધ યોજનાઓ થી વંચિત છે

જેમ કે આંગણવાણી ગામમાં રોડ રસ્તાઓ નાળાઓ, મોટીમોગરી નીશાળ ફળીયા (ગુંદવાણ) ગામના પાણી પુરવઠા યોજના મા બનેલ ટાંકી તથા પાઈપલાન પણ તકલાદી અને આટલું મોટું ગામ હોવા છતાં એક ઇંચની પાઇપલાઇન સાથે એક ની મોટર નાખીનેપાઇપલાઇન કરી ભ્રષ્ટાચાર કરવાની ગ્રામજનોએ આક્રોશ સાથે ચૂંટણી માટે કોઈએ વૉટ માંગવા માટે પણ ગામમાં પ્રવેશ કરવું નહીં અને ચૂંટણીનો પણ સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી આપી છે જે પાણી પુરવઠાની યોજનાથી આજ દિન સુવિધા એક પણ ટીપું પાણી મળતુ નથી અને પાણીની ટાંકી લીકેજ છે અને ટાંકીમાં પણ લોલમ લોક અને હલકી કક્ષાનું મટીરિયલ વાપરી ને તકલાદી કામ કરી શોભાના ગાંઠિયા જેવું બનાવીને એજન્સી ભાગી ગઈ છે, અને મોટર તથા પાઈપલાઈન પણ એસ્ટીમેન્ટ પ્રમાણે બનાવેલ નથી તેમજ રસ્તાઓ વર્ષો વિતી ગયા તેમ છતા બનતા નથી જે બનેલ છે તેમા પણ ભ્રષ્ટાચારે માઝા મુકેલ છે અને તદ્દન તકલાદી બનાવી એક વર્ષ પણ ટકતા નથી, ગુજરાત સરકાર દ્વારા સ્વચાલય મુક્ત નર્મદા જિલ્લો જાહેર કરેલો છે પણ ગામમા તો ઝાઝરા પણ દેખાતા નહીં અને ગામમા કોઈ પણ જગ્યાએ શૌચાલય ની સુવિધાઓ બનાવેલ નથી,

નાની મોગરીથી મોટીમોગરી (ગુદવાણ)ને જોળતો માર્ગ દેવમોગરા કણબીપીઠા ને જોડતો માર્ગ પણ એક વર્ષથી અધુરો છોડી દેવામા આવેલ છે . ગુદવાન પાસે નાળું વર્ષોથી બનાવવા રજુઆત કરવા છતા બનતુ નથી અને ચોમાસા દરમીયાન નાળા ઉપરથી પાણી જવાથી મોટીમોગરી નાનીમોગરી નું જનજીવન દર વર્ષે ખોરવાઈ જાય છે અને સ્કુલ- કોલેજ જતા આવતા વિધ્યાર્થીઓને ચોમાસા દરમીયાન ખુબજ મુશ્કેલી નો સામના સાથે અભ્યાસ ઉપર માઠી અસર પડે છે ગામમાં 3 વર્ષથી આંગણવાડી નુ મકાન કામ પણ ટલ્લે ચડ્યું છે આમ ગામમાં ઘણી બધી સરકારના સુવિધાઓથી વંચિત રાખેલ છે

આમ ગ્રામજનોને દરેક પક્ષ ફક્ત વોટ પુરતો જ ઉપયોગ કરવામા આવે છે અને પાયાની સુવિફાથી વંચીત રાખવામા આવે છે જેથી તમામ ગ્રામજનોની માંગણી ન સંતોષાય અને સુવિધા બનાવવાની બાહેફરી સરકાર ન આપેતો ગ્રામજનો ચુટણીનો બહિસ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે,

Back to top button
error: Content is protected !!