SAGBARA

સાગબારા સરકારી વિનયન કોલેજ પાનખલા ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરાઇ,

 

 

સાગબારા સરકારી વિનયન કોલેજ પાનખલા ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરાઇ,

 

નર્મદા જિલ્લાના સગાબારા તાલુકા ના પાનખલા ગામ ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી,જેમાં વિશ્વ સિક્લ સેલ દિવસના ભાગરૂપે સિકલ સેલ એવરનેસ ફાઉન્ડેશન દ્વારા નિદાન અને સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્ક્રિનિંગ ટ્રીટમેન્ટ જાગૃતિ સલાહ નિદાન તથા સારવાર નિષ્ણાત તબીબો દ્વારા નિશુલ્ક સેવા આપવામાં આવી હતી મોટાભાગે લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો આ કેમ્પ માં ડોક્ટરો અને સ્ટાફ સહિત હાજર રહ્યા હતા જેમાં ડોક્ટર ડેકસર પટેલ . ડો.અંકિત પરમાર ડો.અશ્વિન વસાવા ડો. શાંતિકર વસાવા સહિત 40 થી વધુ ડોક્ટરોએ આ ઉજવણીના ભાગરૂપે હાજરી આપી હતી તથા કોલેજના પ્રિન્સિપાલ ડો. ચેતન ચૌધરી તથા ધનસુખભાઈ વસાવા સહિત કોલેજના પ્રોફેસરો સમગ્ર સ્ટાફ હાજર રહી સાથે સાગબારા તાલુકાના અને મહારાષ્ટ્રના પણ આગેવાન દરબાર દાદા સહિત આદિવાસી સમાજના કુળદેવી મંદિર દેવમોગરા માતાજી ના ટ્રસ્ટીઓ તથા આગેવાનો ડોક્ટરો સ્કૂલના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ, આજુબાજુ ગામના આગેવાનો સહિત 600 થી 700 જેટલા લોકો આ કાર્યક્રમ હાજરી આપી હતી અને સિકલ વિશ્વ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે આદિવાસી સમાજ ના આગેવાનો , કોલેજના પ્રોફેસરો તથા સ્કૂલ અને કોલેજના તમામ બાળકોને ડોક્ટરો અને મહાઅનુભવો સિકલ સેલની જાગૃતિ અંગે વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!