SAYLA

સુદામડામાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો.

સુરેન્દ્રનગર SOG પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.સાયલાના સુદામડા ગામેથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લીધો.સુરેન્દ્રનગર SOG પોલીસને રેડ કરવામાં મળી સફળતા.બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન સંજયભાઈ આપાભાઈ કલોત્રા ને ઝડપી પાડ્યો.તપાસ દરમિયાન બનાવટી પિસ્તોલની કિંમત ૨૫૦૦૦ ના મુદ્દામાલ સાથે કબજે કર્યો.પુછ પરસ કરતા આરોપીએ પાંચેક વર્ષ પહેલાં નવઘણ સાબંડ પાસે પિસ્તોલ લાવ્યા હોવાનું કબૂલ્યું.બંને ઈસમો વિરૂદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે આર્મ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ.અહેવાલ,જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!