BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી .મોદી કોલેજ ઓફ આર્ટસ એન.એસ.એસ. વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના મલાણા ગામ મુકામે શિબિરનું આયોજન થયું

14 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી .મોદી કોલેજ ઓફ આર્ટસ એન.એસ.એસ. વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના મલાણા ગામ મુકામે તારીખ 5 /2 /2026 થી તારીખ 11 /2 /2026 દરમિયાન વાર્ષિક શિબિરનું આયોજન થયું. જેમાં સાત દિવસ દરમિયાન ગ્રામસફાઈ, પ્લાસ્ટિક મુક્ત ગામ અંતર્ગત જાગૃતિ, ભીંતસૂત્ર લેખન,જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રતીક્ષા એમ્ પરમાર અને ડૉ. જાનકી બી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Check Also
Close
Back to top button
error: Content is protected !!