GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
દુધઈ ઉપસરપંચ દ્વારા જયા પાર્વતી વ્રત રહેતી બાળાઓ ને ફરાળ કીટ વિતરણ

તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાનાં મુળીના દુધઈ ગામે જયા પાર્વતી વ્રત રહેતી બાળાઓ ને ફરાળ માટે પેંડા-ચવાણું બોક્ષ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ બાળાઓને કરવામાં આવેલ હતું જેમાં ૨૨૫ બાળાઓને ફૃટ મિઠાઈનું વિતરણ ઉપસરપંચ દ્વારા કરવામાં આવેલ હતું જેમાં સગરામભાઈ રબારી, પ્રદિપ કણજરીયા, યોગેશભાઈ જોષીના હસ્તે વિતરણ બાળાઓને કરવામાં આવ્યું હતું.




