ડેસર: ભાજપના ૧૬ તાલુકા અને ૨ જિલ્લા પંચાયતના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા

ડેસર પરમાર ચિરાગ
વડોદરાના ડેસર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા શક્તિપ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. ૨ જિલ્લા પંચાયત અને ૧૬ તાલુકા પંચાયત બેઠકો માટે પક્ષના નિર્ધારિત ઉમેદવારોએ ભવ્ય રેલી યોજી, વિજયના સંકલ્પ સાથે ફોર્મ સબમિટ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા-તાલુકા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારોએ સરકારના વિકાસકાર્યોના જોરે તમામ બેઠકો પર જંગી બહુમતીથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 128;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 40;



