MORBIMORBI CITY / TALUKOTANKARA

રાજકોટ જંગલેશ્વર ખાતે ચીસ્તીયા લંગર કમિટી દ્વારા કચ્છના હાજીપીર ના પદયાત્રીઓ માટે રાજકોટ થી માળીયા સુધી પેટ્રોલિંગ કરી ઠંડા પીણા વિતરણ કરતા યુવાનો

રાજકોટ જંગલેશ્વર ખાતે ચીસ્તીયા લંગર કમિટી દ્વારા કચ્છના હાજીપીર ના પદયાત્રીઓ માટે રાજકોટ થી માળીયા સુધી પેટ્રોલિંગ કરી ઠંડા પીણા વિતરણ કરતા યુવાનો

 


મોરબી: કચ્છના શહેનશાહ હાજીપીર વલીના ઉષ મુબારક નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેર જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ આસ્થાના પ્રતીક કચ્છના શહેનશાહ હાજીપીર ના ઉષમાં હાજરી આપવા માટે વાહનો તેમજ પગપાળા કરી દરગાહ શરીફ ખાતે દર્શન દીદાર અર્થે મોટી સંખ્યામાં લોકો જામનગર જુનાગઢ પોરબંદર મોરબી માળીયા મીયાણા સહિત વિગેરે વિગેરે વિવિધ શહેર જિલ્લામાંથી કચ્છના શહેનશાહ હાજીપીર ના ઉરસ મુબારક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાતા હોય છે જેમાં પગપાળા ની સંખ્યા પણ બમણી રહેતી હોય જેથી વિવિધ રણ વિસ્તારો સહિત ઠેર ઠેર ચા પાણી નાસ્તો જમવા આરામ સહિત મેડિકલ કેમ્પ ની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે રાજકોટ જંગલેશ્વર ખાતે વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા ચિસ્તીયા કમિટી જંગલેશ્વરના યુવાનો દ્વારા છેલ્લા સાત વર્ષથી કચ્છના હાજીપીર ના પદયાત્રીઓ માટે રાજકોટ થી માળીયા મીયાણા સુધી પગપાળા જતા લોકો માટે ઠંડા પીણા તેમજ પાણીની વ્યવસ્થા વિતરણ કરીને સેવા લક્ષી કાર્ય કરે છે જેમાં જિલ્લાની પીપરવાડીયા. ફિરોજ ઓડીયા. બોદુ ચુડાસમા. સબીર સિપાઈ સહિત સલીમ ચુડાસમા વિગેરે નામે અનામી યુવાનો અગ્રણીઓ આગેવાનો જનરેશન વિસ્તારના સેવાભાવી યુવાનો દ્વારા કાર્ય છેલ્લા સાત વર્ષથી કરવામાં આવે છે જે તસવીરમાં મોરબી ટંકારા વચ્ચે આવેલા લજાઈ ખાતે બદામ શેક અને ઠંડા પાણી વિતરણ કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!