DAHOD

દાહોદમાં લીડરશીપ સેમિનાર “આર્ટ ઓફ લીડિંગ” આયોજન

તા.24.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદમાં લીડરશીપ સેમિનાર “આર્ટ ઓફ લીડિંગ” આયોજન

લીડરશીપ સેમિનાર” આર્ટ ઓફ લીડિંગતા  લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232એફ 1 દ્વારા દાહોદ મુકામે બ્લાઇન્ડ વેલ્ફર કાઉન્સિલિંગ હોલ માં ડિસ્ટ્રિક્ટ 3232 એફ 1 ના ઉત્સાહી જિ એલ ટી કો.ઓડીનેટર લાયન દિપક સુરાના દ્વારા લીડરશીપ સેમિનાર આર્ટ ઓફ લીડિંગ નું આયોજન કરવામાં આવેલ સેમિનાર ના ચીફ એડવાઈઝર લાયન જયેશ દલાલ ના માર્ગદર્શન મુજબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દિનેશ સુથાર દ્વારા સેમિનાર ને દીપ પ્રાગટ્ય કરી ને ઉદ્ધઘાટીત કરવામાં આવેલ મુખ્ય મહેમાન તરીકે લા રમેશ પ્રજાપતિ ઇન્ટરનેશનલ ડિરેક્ટર એન્ડોસી અને ગેસ્ટ ઓફ ઓનર લાયન વિજયસિંહ ઉમટ વિડીજી 1 લાયન મનોજ પરમાર વિડીજી 2 ની ઉપસ્થિતિ માં સેમિનાર માં ઉપસ્થિત પંચમદા ના લાયન મિત્રો ને લીડરશીપ ની ટ્રેનિંગ આપવા ફેકર્લ્ટી તરીકે લાયન જે પી ત્રિવેદી આઈ પી એમ સી સી લાયન કૃષ્ણકાન્ત દેસાઈ આઈ પી ડી જી દ્વારા ખુબજ સરસ રીતે લીડરશીપ અંગે ના પાઠ શીખવવામાં આવેલ

રીજીયન 3 માં યોજાયેલ આ સેમિનાર માં રીજીયન ચેરમેન લાયન કેતન દવે ઝોન ચેરમેન લાયન શબ્બીર ઘડિયાળી લાયન ઇન્દ્રવદન પરમાર લાયન નીતિન શાહ ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા લાયન દિપક શાહ લાયન રિઝવાન મુલતાની લા. કમલેશ લીમ્બાચીયા લા. મહેન્દ્ર જૈન લા સોનલ દેસાઈ લા વિષ્ણુ અગ્રવાલ લા હેમંત વર્મા લા હિરેન દરજી લા કેતકી સોની લા નારાયણ વરિયા.. વડોદરા થી પીડીજી લા કિરણ જૈન રીજીયન ચેરમેન લા પરેશ પધારિયા લા કિશોર ઓઝા ઝોન ચેરમેન લા હેમંત વ્યાસ લા સુરેશ જાદવ લા ગીતા વસાવા લા અશોક જૈન લા રીના ધૂપીયા લા કિશોર પટેલ લા વૈશાલી વરને સાથે પંચમહાલ મહીસાગર દાહોદ વિસ્તાર ની તમામ લાયન્સ ક્લબ ના પ્રમુખ મંત્રી ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન મેમ્બર્સ સાથે 100 જેટલાં લાયન મિત્રો ની ઉપસ્થિતિ માં આર્ટ ઓફ લીડિંગ ના લીડરશીપ સેમિનાર નું સફળ આયોજન લાયન દિપક સુરાના ડિસ્ટ્રિક્ટ જી એલ ટી કો. ઓરડીનેટર દ્વારા કરવામાં આવેલ સમગ્ર ડિસ્ટ્રિક્ટ માં તેમના દ્વારા આ ત્રીજા લીડરશીપ સેમિનાર નું સફળ આયોજન દાહોદ મુકામે કરવામાં આવ્યું હતું એના પહેલા નડિયાદ અને વડોદરા માં પણ ખૂબ જ સરસ લીડરશીપ સેમીનારનું આયોજન કરવામાં આવેલ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!