AHAVADANG

જય શ્રીરામનાં નાદ સાથે ડાંગની પિંપરી શાળામાં રામનવમી પર્વની ઊજવણી કરવામાં આવી….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ રામનવમી એ વસંતઋતુમાં આવતો હિંદુઓનો તહેવાર છે.રામનવમીનાં પર્વ નિમિત્તે ભગવાન રામનો જન્મદિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.ત્યારે
ઉદવાડાનાં રહેવાસી દેવાંગભાઇ દેસાઈ અને પ્રાચિબેન દેસાઈ તરફથી ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પિંપરીનાં વિદ્યાર્થીઓને રસ,પુરી, ઈદડાનું ભોજન કરાવી રામ નવમીની ઊજવણી કરી હતી.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.અહી વિદ્યાર્થીઓને રામનવમીનો પર્વ કેમ ઉજવવામાં આવે છે.જે બાબતોથી માહિતગાર કર્યા હતા.અને સૌને રામનવમી નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.પીંપરી ખાતે રામ નવમીનાં પર્વ નિમિત્તે શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા રામ ભજન રજૂ કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યુ હતુ….

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!