SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ માધા ખવાસની શેરીમાં જાહેરમાં અમુક ઈસમો જુગાર રમતા ઝડપાયા.

તા.28/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડ રૂ.18,300 સહિત અન્ય મુદ્દામાલ મળી રૂ.29,800 ના મુદ્દામાલ સાથે આઠ ઈસમો ઝડપાયા.

વઢવાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી ડી ચુડાસમા, એએસઆઈ વિનોદભાઈ, મહેન્દ્રસિંહ, જયપાલસિંહ, હરપાલસિંહ, દશરથસિંહ સહિત ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે માધા ખવાસની શેરીમાં જાહેરમાં અમુક ઈસમો પૈસાની હાર જીતનો જુગાર રમે છે તે બાતમી આધારે રેડ કરતા આરોપી,અંકિત ઉર્ફે રવિ રજનીકાંત શાહ વાણીયા વર્ધમાન કોલોની શેરી નંબર 1 કપુરીયા હાઉસ વચલી ફાટક પાસે સુરેન્દ્રનગર, કાનજીભાઈ સોમાભાઈ બાવળીયા ત.કોળી વડનગર રામજી મંદિર પાસે સુરેન્દ્રનગર, લક્ષ્મણભાઈ વાઘજીભાઈ ચાવડા રોડ સુરેન્દ્રનગર, જાહીદ અજીતભાઈ પઠાણ શ્રવણ ટોકીઝ સુરેન્દ્રનગર, અબ્દુલશા અમીરશા દિવાન બહુચર પેટ્રોલ પંપ સુરેન્દ્રનગર, મહેબૂબ ઈસ્માઈલભાઈ ભટ્ટી સુધારા પ્લોટ જોરાવનગર, સરફરાજ ઉર્ફે સલીમભાઈ અનવરભાઈ ખોખર મીલ રોડ મદીના મસ્જિદ પાસે સુરેન્દ્રનગર, સબીરહુસેન ગુલામહુસેન સમા માધા ખવાસની શેરી વઢવાણ, આઠ ઈસમો પાસેથી જાહેરમાં જુગાર રમતા રોકડા રૂ.18,300 તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂ.29,800 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!