DAHODGUJARAT

દાહોદ ખાતે વિશ્વ ઓરલ હેલ્થ ડે નિમિત્તે ચિત્ર સ્પર્ધા અને ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

તા.૨૨.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ખાતે વિશ્વ ઓરલ હેલ્થ ડે નિમિત્તે ચિત્ર સ્પર્ધા અને ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , એપેડેમિક મેડિકલ ઓફિસર સામુહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ના સુપ્રિટેન્ડેન્ટ માર્ગદર્શન હેઠળ નેશનલ ઓરલ હેલ્થ કાર્યક્રમ ઉપક્રમે બલાઈન્ડ વેલફેર દાહોદ ખાતે વિશ્વ ઓરલ હેલ્થ ડે નિમિત્તે ચિત્ર સ્પર્ધા અને ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.જેમાં વિદ્યાર્થીઓને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ .ઉદય તિલવત દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું અને ચિત્ર સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ડૉ.નિશા ગર્ગ(ડેન્ટલ સર્જન) સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી દ્વારા કુલ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી અને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દાહોદ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!