GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ જી.આઈ.ડી.સી માં આવેલ નેચર બ્લિસ એગ્રો લીમીટેડ કંપનીમાં રોજગારીની તકો

તારીખ ૨૮/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ જી.આઈ. ડી.સી માં ખેતીવાડી માં વપરાતી દવાઓનું ઉત્પાદન કરતી નેચર બ્લિસ એગ્રો લીમીટેડ નામની નવિન કંપની શરૂ થઈ છે.જેમાં કાલોલ તાલુકા તેમજ આજુબાજુનાં વિસ્તારનાં લોકો માટે રોજગારીની તકો ઉભી થશે.જે કંપનીમાં ખેતીવાડીમાં વપરાતી દવાઓનું ઉત્પાદન કરવામાં આવશે તેવું કંપની મેનેજમેન્ટ દ્વારા જાણવા મળ્યું હતું.સ્થાનિક લોકો માટે આ એક ખુશીના સમાચાર છે જેનાથી આવનારા સમયમાં બેરોજગાર લોકોને રોજગારી મળી રહેશે.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!