GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ ટાઉનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા 

 

Halvad:હળવદ ટાઉનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

 

મળતી માહિતી અનુસાર હળવદ ત્રણ માળીયાના ક્વાર્ટરની ઓફિસ સામે આવેલ ખુલ્લા પટ્ટમાં હળવદ પોલીસે રેઇડ કરી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા રમેશભાઇ હેમુભાઇ ઉડેચા ઉવ.૪૦ રહે.ત્રણ માળીયા હળવદ, ઇલ્યાસભાઇ ઉર્ફ અલી અબ્દુલભાઇ મોકરસી ઉવ.૨૪ રહે.હળવદ જી.આઇ.ડી.સી, મેહુલભાઇ લાભુભાઇ ધામેચા ઉવ.૨૫ રહે.ભવાનીનગર ઢોરો હળવદ, હરેશભાઇ જેઠાભાઇ રબારી ઉવ.૪૦ રહે. હળવદ ભવાનીનગર ઢોરોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે રેઇડ દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૩,૧૦૦/- કબ્જે કરી પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!