KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ દશા મોઢ વણીક જ્ઞાતિપંચ દ્વારા રાવળ ફળિયા પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક નું વિતરણ કરાયું.

તારીખ ૦૯/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ શ્રી દશા મોઢ વણીક જ્ઞાતિપંચ કાલોલ ના સૌજન્ય રાવળ ફળિયા પ્રાથમિક શાળામાં ૧૦૦ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એક બાળકને ત્રણ નોટબુક આપવામાં આવી હતી આ પ્રસંગે રાવળ ફળિયા પ્રાથમિક શાળાના આચાર્ય સહિત શિક્ષિકગણ દ્વારા ખૂબ સુંદર સહકાર આપવામાં આવ્યું હતું જે શ્રી દશા મોઢ વણીક જ્ઞાતિ પંચ તરફથી પ્રમુખ નરેશભાઈ શાહ મંત્રી જગદીશભાઈ શાહ સહમંત્રી દીપકભાઈ શેઠ તથા અશ્વિનભાઈ શાહ ના હસ્તે શાળાના બાળકોને નોટબુકો નું વિતરણ કરવામાં આવ્યું હતું.







