GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ABVP શાખા દ્વારા વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત નગરની કારોબારીની રચના કરવામાં આવી

MORBI:મોરબી ABVP શાખા દ્વારા વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત નગરની કારોબારીની રચના કરવામાં આવી

 

 

મોરબી : ABVP મોરબી શાખા દ્વારા 9 જુલાઈ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત ઓમશાંતિ વિદ્યાલય ખાતે મોરબી નગરની કારોબારી 2024-25ની રચના કરવામાં આવી હતી.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}
નવી કારોબારીમાં નગર અધ્યક્ષ તરીકે મનહરભાઈ શુદ્વા, નગર મંત્રી મુગ્ધરાજસિંહ ઝાલા, નગર ઉપાધ્યક્ષ મૂકતાબેન સોલંકી, સહમંત્રી પાર્થભાઈ મિયાત્રા, પૂર્વજીતસિંહ જાડેજા, ઉર્મીબેન જોષી, કાર્યાલય મંત્રી હર્ષલભાઈ ડાભી, કાર્યાલય સહમંત્રી ક્રિષ્નાભાઈ સનુરા, સોશિયલ મીડિયા સંયોજક શનીભાઈ ધંધુકિયા, સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક દિવ્યરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક સતપાલભાઈ મકવાણા, કોષાધ્યક્ષ: જશવંતભાઈ મીરાણી, હોસ્ટેલ સંયોજક આર્યનભાઈ મહાલિયા, 10+2 સંયોજક વૈભવભાઈ વ્યાસ, રમગમત સંયોજક મયંકભાઈ ભાડજા, રાષ્ટ્રીય કલામંચ સંયોજક નિશાબેન ચાવડા, કારોબારી સદસ્યો તરીકે હેતભાઈ મકવાણા, હર્ષભાઇ વડગામા, નકુલભાઇ ધ્રાંગધરિયા, ધવલભાઇ મકવાણા, મંગલભાઈ સાલાણી તથા નયનભાઈ ભોરણીયાની નિમણૂક કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!